KKR vs DC : કોલકાતા નાઈટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી

0
7

IPL 2020ની 16મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કપ્તાન દિનેશ કાર્તિકે દિલ્હી કેપિટલ્સ સામે શારજાહ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. કોલકાતાએ પોતાની એક ફેરફાર કર્યો છે. કુલદીપ યાદવની જગ્યાએ રાહુલ ત્રિપાઠીને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે દિલ્હીએ પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. અક્ષર પટેલ અને ઇશાંત શર્માની જગ્યાએ રવિ. અશ્વિન અને હર્ષલ પટેલને સ્થાન મળ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here