Wednesday, April 17, 2024
HomeગુજરાતGUJARAT:કોરિયન આઈસ્ક્રીમની મોજ:

GUJARAT:કોરિયન આઈસ્ક્રીમની મોજ:

- Advertisement -

વડોદરા: ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ઉનાળામાં મોટાભાગના લોકો બરફનો ગોળો, આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુઓ ખાવાની પસંદ કરતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં રહેતા 22 વર્ષીય સારથી અરોરાએ કોરિયન આઈસ્ક્રીમ વેચવાનું નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેઓ વિવિધ ફ્લેવરની કોરિયન આઈસ્ક્રીમ વેચી સારી આવક પણ મેળવી રહ્યો છે. તે ખાસ કરીને બિનસુ આઈસ્ક્રીમની વેરાઈટીઓ બનાવે છે. ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ઉનાળામાં મોટાભાગના લોકો બરફનો ગોળો, આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુઓ ખાવાની પસંદ કરતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં રહેતા 22 વર્ષીય સારથી અરોરાએ કોરિયન આઈસ્ક્રીમ વેચવાનું નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.

તેઓ વિવિધ ફ્લેવરની કોરિયન આઈસ્ક્રીમ વેચી સારી આવક પણ મેળવી રહ્યો છે. તે ખાસ કરીને બિનસુ આઈસ્ક્રીમની વેરાઈટીઓ બનાવે છે.કોરિયન આઈસ્ક્રીમની રેસીપીની વાત કરીએ તો, એ શુદ્ધ દૂધમાંથી બનતી આઈસ્ક્રીમ છે. લોકોની પસંદગી પ્રમાણે સ્થળ પર ઉભા ઉભા જ આઈસ્ક્રીમ બનાવી આપવામાં આવે છે. આઈસ્ક્રીમ બનાવવા માટે ફ્લેવર વાળા દૂધને સૌપ્રથમ મશીનમાં ઉમેરવામાં આવે છે. જેનો બરફ થઇ અને ચિપ્સ અથવા આઈસ્ક્રીમની છીણમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ તેના ઉપર અલગ અલગ ટોપિંગ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular