મુન્દ્રા તાલુકા ની સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે મુંગા પશુઓ દવાઓ મોઢા માં નાખતા હોવા થી તેમના જીવ જોખમે મુકાઈ રહ્યા છે.
મુન્દ્રા સરકારી હોસ્પિટલ માં એકત્રિત થતું મેડિકલ વેસ્ટ કમ્પાઉન્ડમાં જ ફેકી દેવામાં આવે છે જ્યારે ઇન્જેક્શન ગોળીઓ તેમ જ હેન્ગ loss મેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકારના નિયમ હોવા છતાં સરકારી દવાખાનામાં જ તેનો થઈ રહ્યું છે ઉલઘન. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સામાન્ય કચરા ની માફક મેડિકલ વેસ્ટ ફેંકી દેવાઇ રહ્યું છે.
ગાય સહિતના મૂંગા પશુઓ તેના મોઢા માં નાખતા નજરે ચડી રહ્યા છે તો સરકારી દવાખાના ની બેદરકારી આવી સામે સરકારના નિયમ મુજબ એક્સપાઈયર ડેટ તેમજ વેસ્ટ દવાઓ નો કચરાને નાશ કરવાનો હોય છે પણ મુન્દ્રા સરકારી હોસ્પિટલ સામેજ તૂટેલ કચરા પેટી માં ફેંકવામાં આવી રહ્યા છે મૂંગા પશુઓ મોઢા માં નાખતા હોવાથી તેમના જીવ જોખમે મુકાઈ રહ્યા છે..
રિપોર્ટર : જય જોષી, CN24NEWS, મુન્દ્રા ક્ચ્છ