બનાસકાંઠા : લાખણી સતત ત્રીજા દિવસે પણ બંધ, હાઇવે સુમસાન

0
18

લાખણી:-  સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ભારત અને ગુજરાતમાં પણ આ વાયરશે પગ પેસારો કરી દીધો છે.સરકાર દ્વારા વિવિધ પગલાં લઇ વિવિધ નિર્ણયો દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે લોકોને ઘરમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે. લાખણીમાં વેપારીઓ દ્ધારા સતત ત્રીજા દિવસે પણ પોતાના તંત્ર રોજગાર બંધ રાખી સરકાર દ્વારા જાહેર કરાયેલ ગુજરાત  લોક ડાઉન માં વેપારીઓએ સહયોગ આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here