જનતા કરફ્યુ : લાખણી સજ્જડ બંધ, રસ્તા બન્યા સુમસામ….

0
48

જનતા કરફ્યુમાં લાખણી સજ્જડ બંધ

લાખણીની જનતા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલમાં જોડાઈ….

લોકોના ઘમઘમતા રસ્તા બન્યા સુમસામ….

જનતા કરફ્યુ માં લાખણી શહેર સજડ બંધ રહેલ…..

લાખણીની જનતા  જનતાકરફ્યુ માં જોડાઈ જાગૃતિ ની કરાવી પ્રતિત….

લાખણી શહેર માં રસ્તાઓ તેમજ દુકાનો સુમસામ જોવા મળ્યા…..

લાખણીમાં હાઇવે રોડ પણ સુમસાન જોવા મળ્યા..

લોકો સ્વૈચ્છિક જવાબદારી સમજી ઘરમાં રહી આપી રહ્યા છે પોતાનુ યોગદાન. ……

આરોગ્ય વિભાગ દ્વારા પણ ધરે ધરે જ ઈ ને લોકો સાવચેતી રાખવા સુચન કરવામા આવી રહ્યુ છે.

આગથળા પોલીસ પણ સતત પેટ્રોલીંગ માં રહી ને જનતા કરફ્યુ નુ સમથૅન કરી રહી છે.

અહેવાલ : મુકેશ સોની. CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here