Thursday, February 6, 2025
Homeજામનગર : લાલપુરના મોટી રાકુદળ ગામેથી ગેરકાયદેસર હથીયાર સાથે એક ઇસમને પકડી...
Array

જામનગર : લાલપુરના મોટી રાકુદળ ગામેથી ગેરકાયદેસર હથીયાર સાથે એક ઇસમને પકડી પાડતી લાલપુર પોલીસ.

- Advertisement -
જીલ્લા પોલીસ અધિક્ષક્ શરદ સિંઘલે ગે.કા. હથીયાર શોધી કાઢવા માટે સુચના આપેલ હોય તથા મદદનીશ પોલીસ અધિક્ષક સંદિપ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર શોધવા અંગે ઝુંબેશ રાખેલ હોય જેથી લાલપુર પોલીસના પો.સબ ઇન્સ શ્રી જે.બી.ખાંભલાએ ગે.કા. હથીયાર શોધવા સુચના કરેલ હતી અને આજરોજ એ બીટ ઇનયાર્જ પો.હેડ કોન્સ. અજયસિંહ એમ જાડેજા તથા રાજેશભાઇ કાનાભાઇ કંડોરીયાને મળેલ બાતમી હકિકત આધારે પો.સબ ઇન્સ. શ્રી જે…બી ખાભલાએ પંચો તથા સ્ટાફ સાથે લાલપુર તાલુકાના મોટી રાકુદળ ગામની આથમણી સીમમાં આવેલ વાડીના માલીક્ નાનજીભાઇ લાધાભાઇ સોનગરા જાતે સતવારા ઉવ. ૪૨ ધંધો ખેતી રહૈ.મોટીરાકુદળ તા. લાલપુર જી…જામનગર વાળા પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પીરટલ નંગ ૧ ક્રિરૂ. ૧૦0૦૦/ન્ તથા જીવતા કાર્ટીઝ નંગ ૬ કિ.રૂ. ૬૦૦/તથા ઇન્ડીકા કાર ૨જી.નં 6.1…૦૬-૦૭-8૪29 કિ.રૂ. ૪૦૦૦૦/મળી કુલ રૂ. ૫૦૬૦૦/ના મુદામાલ સાથે પકડી પાડેલ છે તથા આ ગુન્હામાં સહ આરોપી નરશી રવજી ખાણધર રહે. નાનીરાકુદળ હાલ રહે. સુરત વાળાને પકડવા ૫૨ બાકી છે જે બાબતે લાલપુર પો.સ્ટે “-ગુ.ર.ન ૭૨/૨૦૧૯ આર્મસ એકટ ૨૫(બી-૧)(એ) જી.પી.એક્ટ કલમ ૧૩૫… મુજબની દાખલ થયેલ છે.
આ કાર્યવાહી માં લાલપુર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. જે…બી.ખાંભલા સાહેબ તથા એ બીટ ઇનચાર્જ પોહેડ ક્રોન્સ. અજયસિંહ એમજાડેજા તથા પોકોન્સ. રાજૈશભાઇ કાનાભાઇ કંડોરીયા તથા પોકોન્સ. ખોડુભા માનસંગજી જાડેજા તથા પોકૌન્સ. પ્રદિપસિંહ ટેમુભા જાડેજા વિગેરએ કરેલ છે
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS જામનગર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular