Tuesday, September 21, 2021
Homeદહેગામ તાલુકા અને નગરપાલિકામાં જિલ્લા સીટના ભાજપના ઉમેદવારો ને ટીકીટ મળતા સરકારી...
Array

દહેગામ તાલુકા અને નગરપાલિકામાં જિલ્લા સીટના ભાજપના ઉમેદવારો ને ટીકીટ મળતા સરકારી કચેરીઓમાં ફોર્મ ભરવા માટે મોટી કતારો

ભાજપના ઉમેદવારો ને ટીકીટ મળતા સરકારી કચેરીઓમાં ફોર્મ ભરવા માટે મોટી કતારો

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ પક્ષ તરફથી ઉમેદવારોના નામ જાહેર થઇ જતાં આજે નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા ભાજપના જીલ્લા શીટ ના ઉમેદવારો, તાલુકા સીટના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવતા આજે સરકારી કચેરીઓમાં વિશાળ સંખ્યામાં લોક સમુદાય જોવા મળ્યું હતું. અને આજના દિવસે ભાજપ પક્ષ તરફથી ટિકિટ ફરવાતા ઉમેદવારોમાં ભારે ખૂશીની આપી જવા પામી હતી. અને જે ઉમેદવાર ટિકિટ નથી મળી જે ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે. આમ આજે દહેગામ ખાતે આવેલી સરકારી કચેરીઓમાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત અને નગરપાલિકા માં જાણે કે દિવાળી હોય અને લોકોમાં ખુશી હોય તેવો માહોલ સર્જાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments