Thursday, August 5, 2021
No menu items!
Homeલીક : લોન્ચિંગ પહેલાં Isuzu D-Max V-Cross કારનાં સ્પેસિફિકેશન્સ લીક થયાં
Array

લીક : લોન્ચિંગ પહેલાં Isuzu D-Max V-Cross કારનાં સ્પેસિફિકેશન્સ લીક થયાં

2021 Isuzu D-Max V-Cross BS6 કાર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ માટે તૈયાર છે. જો કે, કંપનીએ હજી આ કારની લોન્ચિંગ ડેટ જાહેર નથી કરી. પરંતુ લોન્ચિંગ પહેલાં જ આ કારનાં સ્પેસિફિકેશન્સ લીક થઈ ગયાં છે.

એન્જિન ડિટેલ્સ
લીક થયેલાં રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આ કારમાં પાવર માટે BS6 કમ્પ્લાયન્ટ 1.9 લિટરનું 4 સિલિન્ડર ડીઝલ એન્જિન મળશે. આ એન્જિન 3,600rpm પર 160 bhp મેક્સિમમ પાવર અને 2,000-2,500rpm પર 360 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ હશે. કંપનીએ આ કારમાં 2 વ્હીલ ડ્રાઇવ અને 4 વ્હીલ ડ્રાઇવનો ઓપ્શન આપ્યો છે.

કારમાં પાવર માટે BS6 કમ્પ્લાયન્ટ 1.9 લિટરનું 4 સિલિન્ડર ડીઝલ એન્જિન હશે
કારમાં પાવર માટે BS6 કમ્પ્લાયન્ટ 1.9 લિટરનું 4 સિલિન્ડર ડીઝલ એન્જિન હશે

ફીચર્સ
આ કારમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, 8 સ્પીકર્સ, રિઅર પાર્કિંગ સેન્સર, રિઅર પાર્કિંગ કેમેરા, ઓટો ક્રૂઝર, ફ્રંટ બકેટ સીટ્સ, ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ વગેરે જેવાં ફીચર્સ મળશે. તેમજ, આ કારમાં 6 એરબેગ્સ,. ABS સાથે EBD, ટ્રેક્શન કન્ટ્રોલ, બ્રેક ઓવરરાઇડ સિસ્ટમ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, હિલ ડિસન્ટ કન્ટ્રોલ જેવાં સેફ્ટી ફીચર્સ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments