જાણો લસણિયા મમરા ઘરે બનાવવાની રીત

0
8

સામગ્રી

મમરા- 1 પેકેટ
તેલ- વધાર માટે
શીંગદાણા- 50 ગ્રામ
હિંગ ચપટી
મીઠો લીમડો
હળદર- 1 ચમચી
લાલ મરચું – 1 ચમચી
લસણની પેસ્ટ – 2 ચમચી

રીત

એક મોટા વાસણમાં તેલ ગરમ કરો. તેમાં સૌથી પહેલા શિંગદાણા સાંતળી લો. શિંગદાણા સાઈડમાં રાખી તેલમાં લીમડો, હિંગ અને લસણની પેસ્ટ ધીમા તાપે સાંતળો. આ પેસ્ટ સંતાળ જાય એટલે હળદર, મરચું અને નમક ઉમેરી મમરા ઉમેરી જો. મમદા ઉમેર્યા બાદ તેને બરાબર હલાવો. 10 મિનિટ બાદ મમરાને બરાબર શેકાઈ જાય એટલે તેને ઠંડા કરી ડબ્બામાં સ્ટોર કરી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here