Monday, October 25, 2021
Homeઅમરેલી : ખાંભા પાસેના મોટા સરકડીયા ગામે વૃદ્ધ મહિલા ઉપર દીપડા નો...
Array

અમરેલી : ખાંભા પાસેના મોટા સરકડીયા ગામે વૃદ્ધ મહિલા ઉપર દીપડા નો હુમલો

ખાંભા પાસેના  મોટા સરકડીયા ગામે ઘર માં એકલી વૃદ્ધ મહિલા ઉપર 7 ફૂટ ની દીવાલ કૂદી દીપડા નો હુમલો કરતાં ગામ લોકોમા ફફડાટ ફેલાયેલ છે ત્યારે હાલ વહેલી સવારે વૃદ્ધ મહિલા બાથરૂમ જાવા ઘર ની બહાર નિકળિયા તે અરસામાં દિપડાએ હુમલો કરેલ.
બાઇટ :  પાડોશી 
અમરેલી જીલ્લાના ખાંભા પાસેના  મોટા સરકડીયા ગામે ઘર માં એકલી વૃદ્ધ મહિલા ઉપર 7 ફૂટ ની દીવાલ કૂદી દીપડા નો હુમલો કરતાં ગામ લોકોમા ફફડાટ ફેલાયેલ છે ત્યારે હાલ વહેલી સવારે વૃદ્ધ મહિલા બાથરૂમ જાવા ઘર ની બહાર નિકળિયા તે અરસામાં દિપડાએ હુમલો કરેલ છે આ અંગેની વધુ જાણવા મળ્યાંમુજબ ઘર ની ઓસરી માં ગુણી ની આડશ માં બેઠો હતો દીપડોએ બાથરૂમ કરી વૃદ્ધ મહિલા પરત રૂમ જતી હતી ત્યારે મહિલા ની નજર જતા તેવો તે તરફ જતા દીપડા એ કર્યો હુમલો..વૃદ્ધ મહિલા ઉપર દીપડા એ ત્રણ વખત જાનલેવા કર્યો હુમલો.
બાઇટ :  પાડોશી 
ડાબા ના કોણી થી હાથ ના પંજા સુધી માં દીપડા એ બે બચકા ભર્યા તેમજ કપાળ ના ભાગે ત્રીજું બચકું ભર્યું..સમજુબેન ઘુસાભાઈ ખૂટ ઉવ.70 વૃદ્ધ મહિલા પર દીપડા નો હુમલો.. વૃદ્ધ મહિલા પર ત્રણ વાર દીપડા ના હુમલા માં દરેક વખતે મહિલા એ પ્રતિકાર કર્યો.  પ્રથમ બે હાથ પર ના હુમલા માં દીપડા ને ધક્કો મારી હડસેલી નાખેલ ત્યારે આજુબાજુ ના લોકો મદદે દોડ્યા હતા અને બાદ માં 108 દ્વારા ખાંભા ખાતે સારવાર માં લાવવા માં આવેલ વનવિભાગ ને વહેલી સવારે આ ઘટના અંગે જાણ કરવામાં આવેલ..
બાઇટ :  પાડોશી 
રીપોર્ટર : અશોક મણવર, CN24NEWS, અમરેલી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments