Monday, October 25, 2021
Homeકોરોના ગુજરાત : રાજ્યમાં ટેસ્ટિંગ ઘટાડાતા છ મહિના બાદ 700 થી ઓછા...
Array

કોરોના ગુજરાત : રાજ્યમાં ટેસ્ટિંગ ઘટાડાતા છ મહિના બાદ 700 થી ઓછા નવા કેસ નોંધાયા.

રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં પણ ટેસ્ટનું પ્રમાણ ઘટાડવામાં આવતાં છેલ્લા 24 કલાકમાં 47 હજાર 995 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં છ મહિના બાદ 698ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 3 દર્દીના મોત થયા છે અને 898 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 31માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 94.61 ટકા થયો છે.

9047 એક્ટિવ કેસ, 60 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 34 હજાર 558 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધીમાં 98 લાખ 58 હજાર 659 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 47 હજાર 926ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4321એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 34 હજાર 558 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 9047 એક્ટિવ કેસ છે, જેમાંથી 60 વેન્ટિલેટર પર જ્યારે 8986 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે આજ સુધીમાં 506392 લોકોને ક્વોરન્ટીન કરાયા છે. જેમાં 506271 હોમ ક્વોરન્ટીન કરાયા છે અને 121 ફેસિલિટી ક્વોરન્ટીન થયા છે.

1 ઓક્ટોબરથી 4 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 ઓક્ટોબર 1,351 1,334 10
2 ઓક્ટોબર 1,310 1,250 15
3 ઓક્ટોબર 1343 1304 12
4 ઓક્ટોબર 1302 1246 9
5 ઓક્ટોબર 1327 1405 13
6 ઓક્ટોબર 1335 1473 10
7 ઓક્ટોબર 1311 1414 9
8 ઓક્ટોબર 1278 1266 10
9 ઓક્ટોબર 1243 1518 9
10 ઓક્ટોબર 1221 1456 10
11 ઓક્ટોબર 1181 1413 9
12 ઓક્ટોબર 1169 1442 8
13 ઓક્ટોબર 1158 1375 10
14 ઓક્ટોબર 1175 1414 11
15 ઓક્ટોબર 1185 1329 11
16 ઓક્ટોબર 1191 1279 11
17 ઓક્ટોબર 1161 1270 9
18 ઓક્ટોબર 1091 1233 9
19 ઓક્ટોબર 996 1147 8
20 ઓક્ટોબર 1126 1128 8
21 ઓક્ટોબર 1,137 1,180 9
22 ઓક્ટોબર 1,136 1,201 7
23 ઓક્ટોબર 1,112 1,264 6
24 ઓક્ટોબર 1021 1013 6
25 ઓક્ટોબર 919 963 7
26 ઓક્ટોબર 908 1,102 4
27 ઓક્ટોબર 992 1,238 5
28 ઓક્ટોબર 980 1107 6
29 ઓક્ટોબર 987 1087 4
30 ઓક્ટોબર 969 1027 6
31 ઓક્ટોબર 935 1014 5
1 નવેમ્બર 860 1128 5
2 નવેમ્બર 875 1004 4
3 નવેમ્બર 954 1,197 6
4 નવેમ્બર 975 1022 6
5 નવેમ્બર 990 1055 7
6 નવેમ્બર 1035 1321 4
7 નવેમ્બર 1046 931 5
8 નવેમ્બર 1020 819 7
9 નવેમ્બર 971 993 5
10 નવેમ્બર 1049 879 5
11 નવેમ્બર 1125 1352 6
12 નવેમ્બર 1,120 1038 6
13 નવેમ્બર 1152 1078 6
14 નવેમ્બર 1,124 995 6
15 નવેમ્બર 1070 1001 6
16 નવેમ્બર 926 1040 5
17 નવેમ્બર 1125 1,116 7
18 નવેમ્બર 1,281 1,274 8
19 નવેમ્બર 1340 1113 7
20 નવેમ્બર 1420 1040 7
21 નવેમ્બર 1515 1271 9
22 નવેમ્બર 1495 1167 13
23 નવેમ્બર 1,487 1,234 17
24 નવેમ્બર 1510 1,286 16
25 નવેમ્બર 1540 1,283 14
26 નવેમ્બર 1560 1,302 16
27 નવેમ્બર 1607 1,388 16
28 નવેમ્બર 1598 1523 15
29 નવેમ્બર 1564 1,451 16
30 નવેમ્બર 1502 1401 20
1 ડિસેમ્બર 1477 1547 15
2 ડિસેમ્બર 1512 1570 14
3 ડિસેમ્બર 1540 1427 13
4 ડિસેમ્બર 1,510 1,627 18
5 ડિસેમ્બર 1514 1535 15
6 ડિસેમ્બર 1455 1485 17
7 ડિસેમ્બર 1380 1568 14
8 ડિસેમ્બર 1325 1531 15
9 ડિસેમ્બર 1318 1550 13
10 ડિસેમ્બર 1270 1,465 12
11 ડિસેમ્બર 1,223 1,403 13
12 ડિસેમ્બર 1204 1338 12
13 ડિસેમ્બર 1175 1347 11
14 ડિસેમ્બર 1120 1389 11
15 ડિસેમ્બર 1110 1236 11
16 ડિસેમ્બર 1160 1384 10
17 ડિસેમ્બર 1115 1305 8
18 ડિસેમ્બર 1075 1155 9
19 ડિસેમ્બર 1026 1,252 7
20 ડિસેમ્બર 1010 1190 7
21 ડિસેમ્બર 960 1268 7
22 ડિસેમ્બર 988 1209 7
23 ડિસેમ્બર 958 1309 6
24 ડિસેમ્બર 990 1181 8
25 ડિસેમ્બર 910 1114 8
26 ડિસેમ્બર 890 1002 7
27 ડિસેમ્બર 850 920 7
28 ડિસેમ્બર 810 1016 6
29 ડિસેમ્બર 804 999 7
30 ડિસેમ્બર 799 834 7
31 ડિસેમ્બર 780 916 4
1 જાન્યુઆરી 734 907 3
2 જાન્યુઆરી 741 922 5
3 જાન્યુઆરી 715 938 4
4 જાન્યુઆરી 698 898 3
કુલ આંક 110,532 117,331 870

 

રાજ્યમાં કુલ 247,926 કેસ અને 4321 દર્દીના મોત અને 2,34,558 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 58,239 53,087 2,258
સુરત 49,937 47,899 967
વડોદરા 25,339 23,534 237
રાજકોટ 20,488 19,324 193
જામનગર 10,201 10,045 35
ગાંધીનગર 8,190 7,908 105
મહેસાણા 6,746 6,566 38
ભાવનગર 5,858 5,715 68
જૂનાગઢ 4,973 4,730 33
બનાસકાંઠા 4,602 4,616 38
પાટણ 4,173 4,087 53
પંચમહાલ 4,116 3,968 21
ભરૂચ 3,922 3,776 18
અમરેલી 3,799 3,698 32
કચ્છ 4,128 3,885 33
સુરેન્દ્રનગર 3,450 3,333 12
મોરબી 3,111 2,918 18
દાહોદ 3,078 2,927 7
ખેડા 3,014 2,913 16
સાબરકાંઠા 2,828 2,673 13
ગીર-સોમનાથ 2,350 2,172 24
આણંદ 2,310 2,231 17
નર્મદા 1,966 1,916 1
મહીસાગર 1,957 1,858 7
નવસારી 1,591 1,555 8
વલસાડ 1,372 1,344 9
અરવલ્લી 1,169 1,084 26
તાપી 1,043 1,018 6
બોટાદ 1,029 951 12
દેવભૂમિ દ્વારકા 1,047 1009 6
છોટાઉદેપુર 872 853 3
પોરબંદર 707 697 4
ડાંગ 144 141 0
અન્ય રાજ્ય 162 159 3
કુલ 247,926 234,558 4,321
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments