LG હવે ટ્રિપલ રિઅર કેમેરા સાથે W સિરિઝનો સસ્તો સ્માર્ટફોન માર્કેટમાં લાવશે

0
84

ગેજેટ ડેસ્ક. સ્માર્ટફોન નિર્માતા કંપની એલજી હવે ભારતમાં નવા બજેટ સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહી છે. એલજી W-સિરીઝ માર્કેટમાં લોન્ચ કરશે જેની સત્તાવાર ઝલક સામે આવી છે. નવી સીરીઝનાં સ્માર્ટફોન્સ ઑનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પર જોવા મળ્યું હતું. આ માટે એલજીએ એમેઝોન સાથે ભાગીદારી કરી છે. તે સ્પષ્ટ છે કે, આ સ્માર્ટફોન ઑનલાઇન વેચાણ માટે ફક્ત એમેઝોન પર જ ઉપલબ્ધ હશે. લોન્ચ પહેલાં પણ, એલજીએ એમેઝોન પર નવા ડબલ્યુ સીરીઝ સ્માર્ટફોનનું ટીઝર દર્શાવ્યું હતું. આ ટીઝરમાં નવા ડિવાઈસ ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે દેખાય છે.

એમેઝોન પર આ સીરીઝ માટે ખાસ ડેડિકેટેડ પેજ આપ્યું છે, જે પેજ પર દર્શાવવામાં આવી રહ્યું છે કે, આ સીરીઝનાં તમામ સ્માર્ટફોનમાં યુઝર્સને ટ્રિપલ રિઅર કેમેરા સેટ મળશે. આ સેટ અપ આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સ સાથે આવશે. કંપની તેમાં નાઈટ મોડ, પાર્ટ્રેટ મોડ, વાઈડ એન્ગલ જેવા ઉત્તમ કેમેરા ફીચર્સ આપશે. નવા સ્માર્ટફોન ગ્રેડિઅન્ટ પેનલ સાથે ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. એલજીએ હાઈલાઈટ કર્યું છે કે, યુઝર્સ મોબાઈલના નોચને કસ્ટમાઈઝ્ડ કરી શકે તેવો ઓપ્શન મળશે. આવી સુવિધા કંપનીએ પહેલાં ગેલેક્સી ઈન્ફિનિટી V નોચમાં આપી હતી.

આ સ્માર્ટફોન બજેટ સેગમેન્ટમાં આવશે

LGનું કહેવું છે કે, આ સ્માર્ટફોન પૉકેટ-ફ્રેન્ડલી પ્રાઈઝ ટેગ સાથે લોન્ચ કરવામાં આવશે. આ ફોનની કિંમત પ્રિમિયમ સ્માર્ટફોન જેટલી વધુ નહીં હોય. જોકે, એલજી કે એમએઝોન બંને તરફથી આ ફોનના લાન્ચિંગની તારીખ અંગે કોઈ ખૂલાશો કરવામાં આવ્યો નથી. એલજીની આ નવી સીરીઝ બજેટ સેગમેન્ટ સ્માર્ટફોનની સ્પર્ધા પહેલાંથી જ માર્કેટમાં ઉપલબ્ધ શાઓમી, રિઅલમી અને સેમસંગ સાથે થશે. એલજીના આ નવા સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.

જાન્યુઆરીમાં આવ્યો હતો ટ્રિપલ રિઅર કમેરા વાળો ફોન

કંપનીએ લેટેસ્ટ ડેન્ડસેટ V40 થિંક જાન્યુઆરીમાં લોન્ચ કર્યો ગતો. આ પ્રિમિયમ સ્માર્ટફોન ભારતમાં 49,990 રૂપિયાની કિંમતે માર્કેટમાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપ્યો છે. તો ફ્રન્ટમાં બે કેમેરા આપ્યા છે. ફોનનાં રિઅરમાં 16 મેગાપિક્સેલનો એક અને 12-12 મેગા પિક્સેલનાં બે કેમેરા આપ્યા છે. એલજીનાં આ સ્માર્ટફોનમાં ટ્રિપલ શોર્ટ ફીચર ઉપલબ્ધ છે, જેનાથી એક સાથે ત્રણ લેન્ચ દ્વારા કેપ્સર થયેલા ફોટોને એક નાના વીડિયોમાં કન્વર્ટ કરી શકાય છે. ફોનમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સેલનો વાઈડ એન્ગલ લેન્સ અને ઈફેક્ટ માટે 8 મેગાપિક્સેલનો સ્ટાન્ડર્ડ કમેરા આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here