Thursday, November 30, 2023
Homeગુજરાતબોટાદમાં LIC એજન્ટો પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું

બોટાદમાં LIC એજન્ટો પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું

- Advertisement -

લાઈફ ઈન્સ્યોરન્સ એજન્ટ ફેડરેશનના આદેશ અનુસાર આજે બોટાદ LIC કચેરી બહાર LIC એજન્ટોએ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. LIC એજન્ટોની પડતર માંગણીને લઈ ઉકેલ ન આવતા આજે બોટાદ LIC એજન્ટો દ્રારા હાથમાં બેનર રાખી સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો.

બોટાદ LIC એજન્ટો દ્રારા વિમાધારકોને જે મળવા પાત્ર લાભો છે તે તેમજ એજન્ટોની માંગણી મુજબના લાભો ન મળતા સમસ્યાનું નિરાકરણ અને માંગણી સ્વીકારમાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે તેવું LIC એજન્ટ હિંમત મકવાણા દ્રારા જણાવવામાં આવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular