Thursday, August 5, 2021
No menu items!
Homeવલસાડ : ગુંદલાવ GIDC માં DGVCL તત્રંમાં કામ કરવાનો 'કરંટ 'નથી, લોકો...
Array

વલસાડ : ગુંદલાવ GIDC માં DGVCL તત્રંમાં કામ કરવાનો ‘કરંટ ‘નથી, લોકો પરેશાન, રાત્રીના સમયે જ લાઈટના ધાંધિયા. 

વલસાડ જિલ્લાના ગુંદલાવ જી.આઈ.ડી.સીમાં ડીજીવીસીએલ તત્રંમાં કામ કરવાનો ‘કરંટ ‘નથી , લોકો પરેશાન રાત્રીના સમયે જ લાઈટના ધાંધિયા.
વલસાડ જિલ્લામાં ગુંદલાવ જી.આઈ.ડી.સી વિસ્તારમાં તથા આસપાસના ગામોમાં  ડીજીવીસીએલના ધાંધિયા છે રાત્રીના સમય પર લાઈટ જતા અનેક લોકો પરેશાન થાય છે. વલસાડ જિલ્લામાં કોરોના ના કેસોમાં વધારો લોકો ગરમીમાં બાર નથીં નીકડી શકતા કે નથીં કોરોના ના લીધે કે લોકો વહિવટી તંત્રના લીધે બાર નથીં નીકડી શકતા પણ તંત્રને રાત્રીના સમય પર લાઈટ કાપવાનો શોખ થતો હોઇ છે તેવી ચર્ચા છે. ગુંદલાવમાં ડીજીવીસીએલ વિરૂધ્ધ લોકોમાં રોષ વધી રહ્યૌ છે શા કારણો સર રાત્રીના સમય પર જ લાઈટ જતી રહે છે ?ડીજીવીસીએલના બુધ્ધિજીવી કર્મચારી કાપ આપે કેટલું યોગ્ય તેવી ચર્ચા છે. અનેક દિવસોથી ફરિયાદ છે પણ તંત્ર આંખથી જોઈ નથીં રહ્યુ.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments