Thursday, August 5, 2021
No menu items!
Homeવડોદરા : ઠંડીની તીવ્રતા વધવાની શક્યતા
Array

વડોદરા : ઠંડીની તીવ્રતા વધવાની શક્યતા

શહેરમાં ઠંડા પવનોની અસરથી શુક્રવારે પારો 14 ડિગ્રી નોંધાયો હતો. ગુરુવારે ઓછી અસર રહ્યા બાદ શુક્રવારે એકદમ જ ઠંડીની તીવ્રતા વધી ગઈ હતી. 2 દિવસમાં ગરમી અને ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. ઠંડા પવનોના પગલે શનિવારે ઠંડીનો પારો 1 ડિગ્રી ઘટીને 13 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments