લીંબડી -સુરેન્દ્રનગર રોડ વચ્ચે CNG મારૂતિવાનમાં ખામી સર્જાતા લાગી આગ.

0
34
લીંબડી – સુરેન્દ્રનગર રોડ વચ્ચે સી.એન.જી મારૂતિ વાન માં ખામી સર્જાતા લાગી આગ
નાના કેરાળા ગામ પાસે બની ઘટના
મારૂતિ વાન માં આગ લાગતા નાસભાગ મચી
મારૂતિ વાન માં માલિક આલ્ફાજભાઈ તેમજ અન્ય ચાર વ્યક્તિ નો આબાદ બચાવ થવા પામ્યો
વઢવાણ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ને આગ ને કાબુ માં લીધી
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, CN24NEWS, લીંબડી, સુરેન્દ્રનગર