વલસાડ : છીપવાડના રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા.

0
18
વલસાડ છીપવાડના રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા , નેતાઓએ સરકારની ગાઈડ લાઇનના ધજાગરા કર્યા.
સરકારની ગાઈડ લાઇનનું પાલન માત્ર આમ જનતા માટે.
ધારાસભ્ય, સાંસદ ખુદ પૂજામાં અડોઅડ બેસી પૂજા કરી. 
અનેક મહાનુભાવો માસ્ક વગરના 
વિવાદમાં રહેલ વલસાડ છીપવાડના રેલવે ગરનાળાના લોકાર્પણ સમયે ઉડ્યા સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા તેવુ દ્રશ્યો લોકોએ જોયૂ નેતાઓએ સરકારની ગાઈડ લાઇન ધજાગરા કર્યા અને કોરોના  કહેર ભૂલ્યા આ વચે તંત્રએ વલસાડ ને જોખમે નાખ્યું વલસાડ જિલ્લામા કોરોનાનો કહેર વધતો જાય છે પણ નેતાઓ ફોટો સેશન ભૂલતા નથી તેવુ લોકો કહી રહ્યા છે ખૂદ સાંસદની હાજરી ધારાસભ્યોની હાજરી પાલિકા સભ્યની હાજરી આ લોકો જ સરકારની ઊપર સરકાર હોઇ તેવુ કર્યુ હોઇ તેવુ દ્રશ્ય જોવા લાયક હતું આ લોકો વલસાડને આવા દ્રશ્યો આપી આવી શીખ આપશો.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ