Friday, September 17, 2021
Homeઅરવલ્લી : મોડાસા નગરપાલિકા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર.
Array

અરવલ્લી : મોડાસા નગરપાલિકા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર.

        

અરવલ્લી : મોડાસા નગરપાલિકા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર.

                   

વોર્ડ નંબર 1 માટે નિરજકુમાર બિપીનચંદ્ર શેઠ, હરેશકુમાર કનુભાઇ ભોઇ, આશાબેન ધુળાભાઇ ખાંટ, મનીષાબેન હરેશભાઇ સગર ઉમેદવાર જાહેર..

વોર્ડ નંબર- 2 માટે રોહિતકુમાર ગોવિંદભાઇ પટેલ, મનોજભાઇ ચંદુભાઇ રાઠોડ, શિલ્પાબેન બાબુભાઇ પ્રજાપતી, વર્ષાબેન મિનેષભાઇ જોષી ઉમેદવાર જાહેર..

 

વોર્ડ નંબર 3 માટે વર્ષાબેન રાજુભાઇ રાઠોડ, ભગવતીબેન સમર્થભાઇ પટેલ, મોહનભાઇ સવાભાઇ સલાટ, અતુલભાઇ દયાશંકરભાઇ જોષી ઉમેદવાર જાહેર..

વોર્ડ નંબર 4 માટે મેઘાબેન દેવલભાઈ ત્રિવેદી, કાજલબેન લાલાભાઇ ખાંટ, રાકેશભાઇ ચંદુલાલ મહેતા, આશિષભાઇ મનુભાઇ ચૌધરી ઉમેદવાર જાહેર..

મોડાસાના અન્ય વોર્ડ ના ઉમેદવારોની જાહેરાત બાકી..

અરવલ્લીની 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પણ ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર..

 

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments