Thursday, August 5, 2021
Homeસાહિત્યકાર રઘુવીર ચૌધરીના પત્ની પારુલબેનનું કોરોનાથી નિધન
Array

સાહિત્યકાર રઘુવીર ચૌધરીના પત્ની પારુલબેનનું કોરોનાથી નિધન

અમદાવાદ. જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીના પત્ની પારુલબેનનું આજે સવારે કોરોનાથી નિધન થયું છે. પારુલબેનને ગત બુધવાર 20 મેના રોજ તાવ વધતા એપોલો હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 22 મેના રોજ તેઓ વેન્ટિલેટર પર હતા. ફેંફસા અને કીડની ઉપરાંત વાઈરસની અસર વધતા મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થયું હતું, જેના કારણે તેમનું અવસાન થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments