Wednesday, November 30, 2022
Homeઅમદાવાદઅમદાવાદના વસ્ત્રાલ ખાતે 551 દીવાની મહા આરતીનું લાઈવ આયોજન

અમદાવાદના વસ્ત્રાલ ખાતે 551 દીવાની મહા આરતીનું લાઈવ આયોજન

- Advertisement -

આજથી આદ્યશક્તિ માં અંબાના આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ભક્તો દ્વારા માં અંબાની પૂજા-અર્ચના કરવામાં આવશે. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે. ત્યારે આજથી નવ દિવસ ભક્તો માં અંબાની પૂજા-અર્ચના સાથે સાથે માતાની ગરબી આસપાસ ગરબે ઘૂમશે.

નવરાત્રિના આ મહા પર્વે અમદાવાદના વસ્ત્રાલ ખાતે અબજીબાપા લેકવ્યૂ પાસે નવરાત્રિના પહેલા નોરતાએ 551 દીવાની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 વાગ્યે લાઈવ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular