કોરોના ગુજરાત : રાજ્યમાં લોકલ સંક્રમણ વધ્યું ને ટેસ્ટ ઘટ્યાં, કુલ 45.98 લાખ ટેસ્ટમાંથી 1,40,055 કેસ પોઝિટિવ, મૃત્યુઆંક 3,478એ પહોંચ્યો

0
7

રાજ્યમાં જે સમય લોકલ સંક્રમણનું સૌથી વધુ જોખમ છે ત્યારે જ સરકાર દ્વારા ટેસ્ટની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યા છે. હાલ રાજ્યમાં દરરોજ અંદાજે 50 હજારની આસપાસ કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 45,31,498 લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી કુલ 1,40,055 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,478ના કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં 16,762 એક્ટિવ કેસમાંથી 84 દર્દી વેન્ટિલેટર પર અને 16,678 દર્દીની હાલત સ્થિર છે. તેમજ 1 લાખ 19 હજાર 815 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગઈકાલે 24 કલાકમાં 56,732 ટેસ્ટ જ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,310ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 1,250 દર્દી સાજા થયા છે. જ્યારે 15 લોકોના મોત થયા છે. આમ સતત ચોથા દિવસે 1400થી ઓછા કેસ નોંધાયા છે. તેમજ રિકવરી રેટ વધીને 85.55એ પહોંચ્યો છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
કુલ આંક 76,619 1051 74,007

 

રાજ્યમાં કુલ કેસ 1,40,055 અને 3,478 મોત અને કુલ 1,19,815 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 37,240 1,818 31,341
સુરત 29,583 771 25,927
વડોદરા 12,236 188 10,095
ગાંધીનગર 3,727 79 3038
ભાવનગર 4,239 64 3,680
બનાસકાંઠા 2,114 22 2029
આણંદ 1,112 16 1067
અરવલ્લી 608 25 405
રાજકોટ 9,557 141 8,068
મહેસાણા 2,789 29 2061
પંચમહાલ 2,357 19 2032
બોટાદ 747 5 626
મહીસાગર 1048 4 947
પાટણ 1,810 41 1,688
ખેડા 1,293 15 1,203
સાબરકાંઠા 1,110 11 837
જામનગર 6,167 34 5,750
ભરૂચ 2,325 15 2034
કચ્છ 2,153 32 1,515
દાહોદ 1,653 6 1,375
ગીર-સોમનાથ 1,417 19 1,258
છોટાઉદેપુર 515 2 449
વલસાડ 1,180 9 1,114
નર્મદા 947 0 878
દેવભૂમિ દ્વારકા 581 5 457
જૂનાગઢ 2,853 33 2,462
નવસારી 1,195 7 1,118
પોરબંદર 476 4 437
સુરેન્દ્રનગર 1,816 11 1,444
મોરબી 1,701 16 1,436
તાપી 637 4 581
ડાંગ 106 0 82
અમરેલી 2,178 24 1,717
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,40,055 3,478 1,19,815

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here