અમદાવાદ : નિકોલમાં સર્વે કરવા ગયેલી AMCની ટીમ ઉપર સ્થાનિકોએ કર્યો હુમલો, પેરામેડિકલ સ્ટાફના એક પુરૂષ અને એક મહિલાને ઇજા

0
7

નિકોલમાં સર્વે કરવા ગયેલી AMCની ટીમ ઉપર સ્થાનિકોએ હુમલો કર્યો છે. નિકોલ પોલીસ સ્ટેશન પાસે આવેલી શ્રીધર ફ્લોરા રેસિડેન્સીના ચેરમેન અને હેલ્થ સ્ટાફ વચ્ચે થઇ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન પેરામેડિકલ સ્ટાફના એક પુરૂષ અને એક મહિલાને ઇજા થઈ હતી. ત્યાર બાદ હાલ આરોગ્ય વિભાગ ફરિયાદ દાખલ કરાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here