સાબરકાંઠા : તલોદના મહેલાવ ગામની સીમમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા.

0
20

તલોદ ના મહેલાવ ગામની સીમમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા.

પ્રેમી પંખીડા એ ગામની સીમમાં ઝેરી દવા પી કરી આત્મહત્યા.

ગામમાં લોકોને જાણ થતા ગ્રામજનોનાં ઘટનાસ્થળે ટોળાં ઉમટ્યા.

પોલીસને જાણ કરતા તલોદ પોલીસ ઘટનાસ્થળે.

બંને પ્રેમી પંખીડા ના મુતદેહ ને પીએમ અર્થે તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here