Thursday, August 11, 2022
Homeરાજકોટ : ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં ચણાની મબલખ આવક.
Array

રાજકોટ : ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં ચણાની મબલખ આવક.

- Advertisement -

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદી.
ધોરાજી પંથકનાં ખેડૂતો પોતના ચણા માર્કેટીંગ યાર્ડ માં વાહનો લઈને જોવાં મળ્યા.

આ વર્ષે સારો વરસાદ અને સારો પાક ચણાનો થયો.
ધોરાજીનાં માર્કેટીંગ યાર્ડમાં ચણાની મબલખ આવક જોવાં મળી.

 

 

રિપોર્ટર : અલ્પેશ ત્રિવેદી, CN24NEWS, ધોરાજી, રાજકોટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular