Wednesday, September 22, 2021
Homeમધ્ય પ્રદેશ : બુરહાનપુરમાં અડધી રાતે પોલીસ સ્ટેશનમાંથી ASIનું બાઇક ચોરાયું
Array

મધ્ય પ્રદેશ : બુરહાનપુરમાં અડધી રાતે પોલીસ સ્ટેશનમાંથી ASIનું બાઇક ચોરાયું

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં પોલીસ સ્ટેશનમાં જ બાઇક ચોરી થયાની ઘટના સામે આવી છે. અડધી રાતે એક ચોર પોલીસ સ્ટેશનમાં ચાલતો-ચાલતો આવ્યો અને ASIનું બાઇક ચોરી કરી ત્યાંથી જતો રહ્યો હતો. આ સમગ્ર ચોરીની ઘટના સ્ટેશનમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસને બાઇક ચોરી થયાની ખબર પડતાં CCTV ફૂટેજને આધારે ચોરની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments