Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝમહારાષ્ટ્ર : અમરાવતીમાં વર્ધા નદીમાં બોટ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ

મહારાષ્ટ્ર : અમરાવતીમાં વર્ધા નદીમાં બોટ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ

 

મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. હજી પણ 8 લોકો ગુમ છે તેમની શોધખોળ કરવાં આવી રહી છે. આ દુર્ઘટના અમરાવતીમાં વર્ધા નદીમાં થઈ હતી. જો કે તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અમરાવતીમાં વર્ધા નદીમાં બોટ પલટી જતાં 11 લોકોના મોત થયા.
અમરાવતીમાં વર્ધા નદીમાં બોટ પલટી જતાં 11 લોકોના મોત થયા.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે આસામમાં પણ બોટ અકસ્માત થયો હતો. ત્યાં જોરહાટમાં બે બોટ ટકરાઈ હતી, જેના કારણે એક બોટ પલટી ગઈ હતી અને તેના પર હાજર 80 થી વધુ લોકો ડૂબી ગયા હતા. મોટાભાગના લોકો બચી ગયા, અથવા તેઓ પોતે કોઈક રીતે તરીને કિનારે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. કેટલાક ગુમ થયા હતા. આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં લોકો ચીસો પાડતા અને પોતાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments