હળવદ : મહર્ષિ ગુરુકુલ ત્રણ વિદ્યાર્થીઓએ ધો.૧૨ સાયન્સમાં એ, બી ગ્રેડ મેળવ્યો. 

0
0
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં હળવદ માં આવેલ શેક્ષણિક નગરીતરીક જાણીતી મહર્ષિ ગુરુકુલ વિધાલય  સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા છે વિદ્યાર્થીઓ એ,બી ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે.
શેક્ષણિક નગરીતરીકે જાણીતી મહર્ષિ ગુરુકુલ વિધાલય સ્કૂલના વિદ્યાર્થીઓ મોખરે રહેતા ખુશી નો માહોલ છવાયો છે, જે ઝળહળતી સિદ્ધી બદલ સંસ્થા તસ્થી રજનીભાઈ સધાની વિદ્યાથીઓને અભિનંદન પાઠવ્યા છે.
આ ત્રણેય વિધાર્થીઓએ પોતાની સફળતાનો માતા-પિતા અને મહર્ષિ ગરુકુલ વિધાલય શ્રેય આપ્યો છે.મહર્ષિ વિધાલય ધો.12 સાયન્સની પરીક્ષામાં જ્વલંત પરિણામ મેળવવાનો દબદબો જાળવી રાખ્યો છે.જે બદલ સંસ્થાના એમ.ડી  વિધાર્થીઓ અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.ત્યારે એવન ગ્રેડ મેળવનાર ત્રણ વિધાર્થીઓએ સફકતા કેવી રીતે મેળવી તે અંગે તેમની સાથે થયેલી વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here