Thursday, August 11, 2022
Homeમહેસાણા : નાઈટ પેટ્રોલીગમાં ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો, PSI ઈજાગ્રસ્ત
Array

મહેસાણા : નાઈટ પેટ્રોલીગમાં ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો, PSI ઈજાગ્રસ્ત

- Advertisement -

રાજ્યમાં ક્રાઇમ દિવસે દિવસે વધતો જાય છે. જે ક્રાઇમને અટકાવવા અને અને તેનાથી બચવા માટે લોકો પોલીસનો સહારો લેતા હોય છે. પરંતુ રાજ્યમાં પોલીજ તંત્ર જ અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણાના ધનપુરા ગામે પેટ્રોલીગમાં ગયેલા પોલીસ કર્મીઓ પર હુમલો થયો છે.

પોલીસ પર હુમલાનો ફરીથી એક બનાવ મહેસાણાથી સામે આવ્યો છે. મહેસાણાના કટોસણ અને ધનપુરા ગામે પોલીસ પર હુમલો થયો છે. નાઈટ પેટ્રોલીગમાં ગયેલા સાંથલ પોલીસ ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

રાત્રે પેટ્રોલીગમાં ગયેલા પોલીસકર્મીઓ પર સ્થાનિકોએ દ્વારા હુમલો કરતા PSI ઈજાગ્રસ્ત થયા છે. સાંથલ પોલીસ મથકના પીએસાઈને ઈજા થતા હાલ ધનપુરા ગામે પોલીસ બંદોબસ્ત ગાઠવી દેવામાં આવ્યો છે. તો પોલીસે હત્યાના પ્રયાસ અને લૂંટની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular