રિલેશનશીપ : સેક્સ લાઈફ બનાવવી છે રસપ્રદ, તો અપનાવો આ ત્રણ સ્ટેપ

0
5

દુનિયાભરમાં આજે સેક્સને લઇને જાગૃતતા વધી છે. લોકો આ વિશે સજાગ બન્યા છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે કે જેઓ પોતાની સેક્સ લાઈફમાં એક્સપેરિમેન્ટ પર વધુ ભાર આપી રહ્યા છે. જો તમને સેક્સ લાઈફમાં એક્સપિરીમેન્ટ કરવુ ગમે છે તો તમે પણ આ ત્રણ સેક્સ પોઝિશન ટ્રાય કરી શકો છે. અહીં અમે આપની સેક્સ લાઈફ માટે કેટલીક ખાસ પોઝિશન જણાવીએ છીએ. જે તમને અને તમારા પાર્ટનરને કંઈક નવિનત્તમ જણાવશે તેમજ અનેરો આનંદ પણ આપશે.

ફેસ પ્લે

આ પોઝિશનમાં તમે અને તમારો પાર્ટનર એકબીજાને જોઈ શકો છો. એટલે કે ઈન્ટિમેટ થવા સમયે આઈકોન્ટેક્ટ કરી શકો છે. ચેરમાં સાથે બેસો અને એક મેકની ક્રિયાઓને નીહાળવાની આ તકનો ભરપૂર ઉપયોગ કરો. આ પોઝિશન તમને એકબીજાની વધુ નજીક લાવી શખે છે. આ પોઝિશન ટ્રાય કરવી તમને જરૂર ગમશે.

ચેર સ્ટાઇલ

નિતંબને ઉંચા કરવા માટે સ્ત્રીની પાછળ તકિયો ગોઠવી શકાય. આનાથી પુરુષના વીર્ય માટે સ્ત્રીનો યોનિમાર્ગ પહોળો થાય છે.

સ્પૂન સ્ટાઇલ

આ સ્ટાઇલમાં તમે બાજુ બાજુમાં સૂતા સૂતા સેક્સ માણી શકો છો. પુરુષના શુક્રાણુઓ માટે યોનિમાર્ગ પહોળો થાય છે.