કોરોના વાઇરસ : મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમદાસ સ્વામીની સરકારને સહાય કરવા અપીલ

0
6

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળ્યો છે. ત્યારે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમદાસજી સ્વામીએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. આ ઉપરાંત અફવાઓથી દૂર રહેવા પણ જણાવ્યું છે. પુરુષોત્તમદાસ સ્વામીએ લોકોને ડોક્ટર સહિત સરકારને સહકાર આપવાની વાત પણ જણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here