સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરની ઓળખ સમાન માનસરોવર તળાવ ખાલીખમ.

0
5
● ધ્રાગધ્રા શહેરની ઓળખ સમાન માનસરોવર તળાવ ખાલીખમ.
● વષઁ 2017-18મા સુજલામ સુફલામ યોજના અંતઁગત તળાવને ઉંડુ કરવાનું કામ કરાયુ હતુ.
● શહેરના સ્થાનિકો અને ખેડુતોને પાણી મળી રહે તે માટે કરોડોનો ખચઁ કરાયો હતો.
● પાણીના સ્ત્રોત માટે કરોડોનો ખચઁ કરાયો હતો પરંતુ પાણી આવ્યુ નહિ.
● કરોડોનો ખચઁ પાણીમાં ગયો પરંતુ તળાવમાં પાણી ન આવ્યુ.
● પાણીના વૈકલ્પીક સ્ત્રોત માટે તળાવ ઉંડુ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.