સુરત નવરાત્રિ : માથે મટુકડી મહીની ઘોળી હું મહીયારણ હાલી રે..આઠમાં નોરતે ઝુમ્યા ખેલૈયા

0
40

Surat Navratri People Enjoyed 8th night With Full Of Joy

 

સુરત : નવરાત્રિ છેલ્લા તબક્કામાં પહોંચી ગઇ છે. ત્યારે યુવાનો એક પણ મિનિટ ગુમાવવા માંગતા નથી અને ગરબાના મેદાન પર મન મૂકીને રમી લેવાના મૂડમાં છે. નવરાત્રિ ગરબા મહોત્સવમાં જઇ ખેલૈયાઓના મૂડ અને સ્ટેપ ખેલૈયા દર્શાવી રહ્યાં છે. હવે નવરાત્રિ પૂરી થવામાં એક જ દિવસ બાકી છે ત્યારે ખેલૈયાઓ થાક્યા વગર પરંપરાગત ગરબા ગીતો પર મોડીરાત સુધી રમી લેવાના મૂડમાં આવી ગયા છે. કેટલાક પરંપરાગત ગરબા રમી રહ્યા છે તો કેટલાક ફ્યુઝન ગરબાથી લોકોને આકર્ષી રહ્યા છે. નવરાત્રિ રમવા માટે ઉમરને કોઇ બાધા હોતી નથી. મનોરંજનની સાથે સાથે ગરબા કરવાથી ફિટનેસને પણ ઇમ્પ્રૂવ કરી શકાય છે.

Surat Navratri People Enjoyed 8th night With Full Of Joy

Surat Navratri People Enjoyed 8th night With Full Of Joy

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here