દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાવ રાયને થયો કોરોના : મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ.

0
11

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાવ રાય કોરોનાથી સંક્રમિત થયા બાદ મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ઓફિસમાંથી મળેલી જાણકારી મુજબ, તેમની સ્થિતિ હાલ સુધારા પર છે. ગોપાલ રાયે ટ્વીટ કરી પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની માહિતી આપી. તેઓ કોરોના સંક્રમિત થનારા દિલ્હીના ત્રીજા મંત્રી છે. તેમની પહેલાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ સંક્રમિત થયા હતા. જો કે હવે તે બંને નેતા સ્વસ્થ થઈ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here