નવસારી જિલ્લામાં પોલીસકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

0
23

ન્યૂઝ ડેસ્ક, સીએન 24 ન્યૂઝ,

શશક્ત સુરક્ષાકર્મી સુરક્ષિત સમાજ જે ઉદેશને પાર કરવા નવસારી જિલ્લા પોલીસે પોલીસકર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે અને ખાનગી ડોકટરોની ટીમે ચકાસણી કરીને રોગનું નિદાન માટે દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. દાતાઓના સહયોગ થી કરવામાં આવેલ મેડિકલ કેમ્પમાં આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ કર્મીઓ ઉપસ્થિત રહીને ચકાસણી કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here