આજે કાેંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકઃ નવા પ્રમુખ નકકી કરવા મથામણ

0
32

લોકસભામાં મોટી હાર બાદ રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યા બાદ કાેંગ્રેસ અત્યાર સુધી નવા નેતાની પસંદગી કરી શક્યું નથી. હવે આશા છે કે કાેંગ્રેસ વર્કિંગ કમિટી આજે અંતિમ અધ્યક્ષ તરીકે નવા નેતાની ઘોષણા કરી શકે છે. રાહુલ ગાંધી ઇચ્છે છે કે સતત અને વૃહદ ચર્ચા બાદ જ પાર્ટીના નેતા નવા અધ્યક્ષનો નિર્ણય કરે બની શકે છે કે કાેંગ્રેસ વર્કિંગ કમિટી આજે નવા અંતિમ અધ્યક્ષ ઘોષણા કરી દે. કાેંગ્રેસ વર્કિંગ કમિટી પાર્ટીના નવા અધ્યક્ષ માટે આજેે બેઠક કરવા જઇ રહી છે. રાહુલ ગાંધી નવા અધ્યક્ષ માટે મોટા પાયે ચર્ચા કરી રહ્યા છે. પાર્ટીના અન્ય નેતા તેની પર સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે નેતૃત્વવિહીન પાર્ટી હોવાથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે અને રાહુલને તેનું કામ જારી રાખવું જોઇએ. એવું ન થાય તો પાર્ટીને આગળ વધવાનું છે.

રાહુલ ગાંધી પહેલાથી નેતાઆેને કહી ચૂક્યા છે કે તેમણે પાર્ટીની મહાસચિવ કેસી વેણુગોપાલને અનુરોધ કર્યું છે કે નવા અધ્યક્ષની પસંદગી કરતા પહેલા 3-4 દિવસોમાં વધારેમાં વધારે લોકો મત અને વિચાર લેવામાં આવે. રાહુલ ગાંધીને રાજીનામુ આપ્યા 2 મહિનાથી વધારે થઇ ગયું છે.
પક્ષના નવા વડા તરીકેની રેસમાં મરાઠી દલિત નેતા મુકુલ વાસનિક સૌથી આગળ છે.વાિસ્નક ઉપરાંત પૂર્વ પ્રધાન સુશીલકુમાર શીદેનું નામ પણ રેસમાં છે. અગાઉ સોનિયા ગાંધીના ઘરે મળેલી બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ હતી, જેમાં આ વર્ષના અંતે ને અગામી વર્ષે આવી રહેલી ચૂંટણીઆેને ધ્યાનમાં રાખી અધ્યક્ષની પસંદગી કરવાનો વિચાર થયો હતો. એટંની, કેવી વેણુગોપાલ અને અહમદ પટેલ આ બેઠકમાં સામેલ હતા.
અંદાજો લગાવવામાં આવી રહ્યાે છે કે કાેંગ્રેસ વકિર્ગ કમિટીની અંતિમ અધ્યક્ષ પર નિર્ણય કરી શકે છે. જે દરેક રાજ્યોને પાર્ટી નેતાઆે અને પદાધિકારીઆેથી અલગ અધ્યક્ષ પર નિર્ણય કરશે. કાેંગ્રેસ અધ્યક્ષનાના નામની ઘોષણા 15 આેગસ્ટથી પહેલા થઇ શકે છે અને આ નિર્ણય એક સાંકેતિક મેસેજ તરીકે થશે કારણકે પાર્ટીના મુખ્યાલયમાં કાેંગ્રેસ અધ્યક્ષ ધ્વજારોહણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here