પ્રાંતિજ ખાતે શાન્તિ સમિતિ ની બેઠક યોજાઇ .

0
10

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં  મોહરમ અને ગણેશ મહોત્સવ ને લઇને પ્રાંતિજ પી.આઇ કે.એસ.બ્રહ્મભટ્ટ  દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત ની બેઠક યોજાઇ  .

મોહરમ અને ગણેશ મહોત્સવ ને લઇને પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઇ  .

નગરના અગ્રણીઓ સહિત વેપારી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા  .

પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પી.આઇ કે.એસબ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતામા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેમાં રહિશભાઇ કસ્બાતી , પૂર્વનગરપાલિકા પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , ભરતભાઈ શાહ , યોગેશભાઈ રાવલ , રાણા વકીલ , મનુભાઇ રામચંદાણી , અનીલભાઇ પટેલ  સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાન્તિ અને એક્તા જળવાઇ તે માટે ની પ્રાર્થના કરી હતી .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here