- Advertisement -
ન્યુદિલ્હી : ભારત તથા પાકિસ્તાનને જોડતા કરતારપુર કોરિડર મામલે 14 જુલાઈ રવિવારે વાઘા બોર્ડર ઉપર મીટીંગ યોજાશે જેમાં બંને દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે
પાકિસ્તાનમાં આવેલા શીખોના પવિત્ર યાત્રાધામ કરતારપુર સાહેબ તથા ભારતના પંજાબમાં આવેલા ગુરુદાસપુરના ડેરા બાબા નાનક સાહેબ ગુરુદ્વારાને જોડતો આ કરતારપુર કોરિડોર ચાલુ થઇ ગયા બાદ બંને સ્થળોએ અવરજવર માટે વિઝાની કડાકૂટમાંથી મુક્તિ મળશે