Monday, October 25, 2021
Homeમેઘમહેર : રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં...
Array

મેઘમહેર : રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર. રાજ્યમાં ફરી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે 13 જુલાઈએ રાજ્યના 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથના ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતમાં 83 મિમિ, વલસાડમાં 60 મિમિ, જૂનાગઢમાં 59 મિમિ, કામરેજમાં 55 મિમિ,વાંકાનેરમાં 49 મિમિ, જેસર 47 મિમિ, નવસારી 46 મિમિ, ઉના 44 મિમિ, સતલાસણા 36 મિમિ, જાફરાબાદ અને આહવામાં 35 મિમિ, બરવાળા 32 મિમિ, મેંદરડા અને ખાંભામાં 30 મિમિ, દસાડા, અમરેલી અને લિલિયામાં 29 મિમિ, ધંધુકા અને પાલસણા 27 મિમિ, વાલોડ અને જલાલપોર 26 મિમિ વરસાદ વરસ્યો છે.

ગઈકાલે 13 જુલાઈએ રાજ્યમાં વરસેલા વરસાદના 1 ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
જૂનાગઢ વંથલી 105
ગીર સોમનાથ ગીર ગઢડા 103
સુરત સુરત શહેર 83
વલસાડ વલસાડ 60
જૂનાગઢ જૂનાગઢ 59
જૂનાગઢ જૂનાગઢ શહેર 59
સુરત કામરેજ 55
મોરબી વાંકાનેર 49
ભાવનગર જેસર 47
નવસારી નવસારી 46
ગીર સોમનાથ ઉના 44
મહેસાણા સતલાસણા 36
અમરેલી જાફરાબાદ 35
ડાંગ આહવા 35
બોટાદ બરવાળા 32
જૂનાગઢ મેંદરડા 30
અમરેલી ખાંભા 30
સુરેન્દ્રનગર દસાડા 29
અમરેલી અમરેલી 29
અમરેલી લિલિયા 29
અમદાવાદ ધંધુકા 27
સુરત પાલસણા 27
તાપી વાલોડ 26
નવસારી જલાલપોર 26
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments