Tuesday, March 18, 2025
Homeમેઘસવારી : રાજકોટમાં મેઘરાજાની ધમેકાદાર એન્ટ્રી, ગારીયાધારમાં 2 ઈંચ, તળાજામાં 4...
Array

મેઘસવારી : રાજકોટમાં મેઘરાજાની ધમેકાદાર એન્ટ્રી, ગારીયાધારમાં 2 ઈંચ, તળાજામાં 4 ઈંચ વરસાદ

- Advertisement -

રાજકોટ:શહેરમાં મેઘરાજાએ ધમેકાદાર એન્ટ્રી કરી છે. ધીમીધારે શરૂ થયેલા વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં 2 ઈંચ અને તળાજામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular