મહેસાણા : પશાભાઇ પેટ્રોલ પમ્પથી વિકાસનગર પાટિયા સુધી હાઈવ પરની પંદરેક સ્ટ્રીટલાઈટ બંધ

0
17

મહેસાણા શહેરના હાઈવે પર પશાભાઇ પેટ્રોલ પમ્પથી વિકાસનગર પાટિયા સુધી હાઈવે પર સ્ટ્રીટલાઈટ કેટલીક ચાલુ કેટલીક બંધ જોવા મળી રહી છે. જેમાં ચાલુ લાઈટ સિવાય બંધ લાઈટની ગણતરી કરતા કુલ પંદરેક લાઈટ પશાભાઇ પેટ્રોલ પમ્પથી વિકાસનગર પાટિયા સુધી બંધ હાલતમાં છે. બંધ પડેલ લાઈટ ચાલુ કરવામાં આવે તેવી વાહનચાલકો અને રાહદારીઓની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here