- Advertisement -
મહેસાણા ના વિજાપુર ના રાજેશ મગન પટેલ આગાડીય પેઢી ની લૂંટ નો ભેદ મહેસાણા પોલીસે ઉકેલાયો ..
કુલ 25 લાખ ની લૂંટ ગત 8 તારીખ ના રોજ થઈ હતી ..
વિજાપુર કોલવડા પાસે થઈ હતી આગાંડીયા પેઢી ની લૂંટ ..
લૂંટ કરનાર મહેસાણા વિસનગર dydp કચેરી નો ડાઈવર અને કમાન્ડો હોવાનું બહાર આવ્યું ..
લૂંટન ની રકમ મહેસાણા એલ.સી.બી પોલીસે ઉકેલાયો ..
પોલીસ ડાઈવર અને કમાન્ડો સહિત કુલ 7 આરોપી ની કરી અટકાયત ..
સી.સી.ટીવી ના આધારે પોલીસે અટકાયત કરી ..
એક આરોપી હાલ માં છે ફરાર ..
આરોપી પોલીસ કર્મી ને ખાતાકીય તજવીજ કરી ને સસ્પેન્ડ કરવા માં આવશે ..મયનકસિંહ ચાવડા રેન્જ આઈ.જી