Friday, September 17, 2021
Homeમહેસાણા : 228 ખાનગી સ્કૂલમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા આજે પ્રથમ રાઉન્ડ...
Array

મહેસાણા : 228 ખાનગી સ્કૂલમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા આજે પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે

મહેસાણા જિલ્લામાં આવેલી ખાનગી સ્કૂલોમાં રાઈટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત માધ્યમ વર્ગીય અને જરૂરિયાત વાળ પરિવારના બાળકોને એડમિશન માટે જિલ્લામાં કુલ 3642 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 3112 ફોર્મ મંજુર કરવામાં આવ્યા હતા. જોકે, રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આર્ટટીઇ અંતર્ગત એડમિશનની આજે પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લામાં કુલ 222 ખાનગી શાળાઓ આવેલી છે. જેની અંદર આરટીઇ હેઠળ 1606 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવનાર છે. જોકે, જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન આરટીઇ હેઠળ 3642 જેટલા ફોર્મ એડમીશન માટે આવ્યા હતા જેમાંથી 409 જેટલા ફોર્મ નામંજૂર થતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments