Monday, October 25, 2021
Homeવડોદરા : વેપારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અનાજ-કરીયાણાનું માર્કેટ હાથીખાના 12થી 17...
Array

વડોદરા : વેપારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અનાજ-કરીયાણાનું માર્કેટ હાથીખાના 12થી 17 મે દરમિયાન બંધ રાખવાનો નિર્ણય

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના 500 પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 500 પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરા શહેરના અનાજ-કરીયાણાના સૌથી મોટા હાથીખાનામાં વેપારી રાજેશભાઇ ચંદવાણી કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા 12થી 17 મે દરમિયાન હાથીખાના માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન હાથીખાના માર્કેટને સેનેટાઈઝન કરવામાં આવશે.

એમ.એસ.યુનિવર્સિટીમાં 20 જૂન સુધી વેકેશન

કોરોના વાઈરસના લોકડાઉનને પગલે વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં વેકેશન લંબાવવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા આગામી 20 જૂન સુધી વેકેશન લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments