Thursday, August 5, 2021
Homeપીઓકેમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ફરી હળવા આચકા અનુભવાયા
Array

પીઓકેમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ફરી હળવા આચકા અનુભવાયા

ઈસ્લામાબાદ, તા. 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર

પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં મંગળવારે આવેલા ભૂકંપના આચકામાં 35થી વધારેલ લોકોના મોત નીપજ્યાં હતા. ત્યારે ફરી એકવાર ગુરૂવારના રોજ લાહોર અને સિલાયલકોટમાં હળવા આચકા અનુભવાયા છે.

 

સ્થાનિક મીડિયા અનુસાર ભૂકંપના આચકાની તીવ્રતા 4.8ની આસપાસ રહી હતી. એનું કેન્દ્રબિંદુ આ વખતે પણ મીરપુર જ હતુ. જો કે હજુ સુધી ભૂકંપના આ આચકાથી જાનમાલના નુકસાન અને કોઇ પણ હતાહત થવાના અહેવાલો નથી. પરંતુ ભૂકંપના આંચકા બાદ લોકો ઓફિસો અને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકો સતત ભૂકંપ સંબંધિત ટ્વીટ કરી માહિતી આપી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments