ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ કરી જાહેરાત, રાજ્ય ના નવા DGP આશિષ ભાટિયા,

0
10

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ કરી જાહેરાત

રાજ્ય ના નવા ડીજીપી આશિષ ભાટિયા

આવતી કાલે આશિષ ભાટિયા ચાર્જ સંભાળશે

હાલ અમદાવાદ ના પોલીસ કમિશનર છે આશિષ ભાટિયા

શિવાનંદ ઝા નિવૃત તથા ભાટિયા બન્યા પોલીસ વડા

શિવાનંદ ઝા આજે થઇ રહ્યા છે નિવૃત