અરવલ્લી : મોડાસા બાયપાસ પર સર્કલ બનાવવા માટે ખાત મુહૂર્ત : 35 લાખના ખર્ચે તૈયાર થશે સર્કલ.

0
6

મોડાસા બાયપાસ પર સર્કલ બનાવવા માટે ખાત મુહૂર્ત.

બાયપાસ રૉડ પર 35 લાખના ખર્ચે તૈયાર થશે સર્કલ.

જિલ્લા વહીવટી તંત્ર તેમજ શહેરના અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત.

સર્કલ ત્રણ મહિનામાં તૈયાર કરાશે : કલેક્ટર.

( વિડીયો & બાઈટ : અમૃતેશ ઔરંગાબાદકર, કલેક્ટર, અરવલ્લી )

 

 

બાયપાસ રૉડ પર થતાં અકસ્માતને પગલે સર્કલ બનાવવાની હતી ઉગ્ર માંગ.

થોડા મહિના પહેલા ઘમખ્વાર અકસ્માતમાં મહિલાનું થયું હતું મોત.

જિલ્લા કલેકટર, R&B અધિકારી, મોડાસા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર, રણધીરભાઈ ચુડગર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર વગેરે હાજર.

 

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here