ગુજરાત : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 1100થી વધુ કેસ, રાજ્યમાં 13993 એક્ટિવ કેસમાંથી 84 વૅન્ટિલેટર પર

0
5

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી 1100થી વધુ કેસ નોંધાયા છે. 29 જુલાઈની સાંજથી 30 જુલાઈની સાંજ સુધીમાં રાજ્યમાં નવા 1159 કેસ સામે આવ્યા છે, તો 22 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જ 879 દર્દી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 60285એ પહોંચ્યો છે અને મૃત્યુઆંક 2418 થયો છે. જ્યારે 44074 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે 25,067 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે જ અત્યાર સુધીમાં 7,38,073 ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 13993 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 વૅન્ટિલેટર પર અને 13709ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

 

30 મેથી 30 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
કુલ આંક 44,341 1438 35,483

 

કુલ 60,285 દર્દી, 2,418ના મોત અને 44,074 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 26,341 1593 21,356
સુરત 12,785 401 8737
વડોદરા 4558 78 3543
ગાંધીનગર 1443 44 1059
ભાવનગર 1333 24 917
બનાસકાંઠા 704 16 592
આણંદ 461 13 399
અરવલ્લી 304 24 255
રાજકોટ 1725 27 879
મહેસાણા 814 18 325
પંચમહાલ 462 17 288
બોટાદ 229 5 158
મહીસાગર 328 2 210
પાટણ 584 30 337
ખેડા 571 14 463
સાબરકાંઠા 420 8 288
જામનગર 681 14 415
ભરૂચ 856 11 571
કચ્છ 506 17 278
દાહોદ 554 5 137
ગીર-સોમનાથ 354 4 177
છોટાઉદેપુર 153 2 107
વલસાડ 618 5 368
નર્મદા 314 0 229
દેવભૂમિ દ્વારકા 47 3 31
જૂનાગઢ 849 10 622
નવસારી 535 6 352
પોરબંદર 64 2 33
સુરેન્દ્રનગર 740 8 362
મોરબી 250 7 151
તાપી 150 1 111
ડાંગ 18 0 11
અમરેલી 429 8 230
અન્ય રાજ્ય 105 1 83
કુલ 60,285 2,418 44,074

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here