Friday, August 6, 2021
Homeકોરોના ગુજરાત : રાજ્યમાં દરરોજ 1300થી વધુ કેસ અને 15થી 20નાં મોત...
Array

કોરોના ગુજરાત : રાજ્યમાં દરરોજ 1300થી વધુ કેસ અને 15થી 20નાં મોત નોંધાય છે, કુલ 1,13,662 કેસ પોઝિટિવ, જ્યારે મૃત્યુઆંક 3,213એ પહોંચ્યો

રાજ્યમાં લોકલ સંક્રમણનું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે. જાણે કોરોનાનો કોઈ ભય જ ન હોય એ રીતે લોકો જાહેર રસ્તાઓ પર ભીડ કરતા તેમજ માસ્ક વગર રોડ પર ફરતા જોવા મળે છે, જેને કારણે કેસની સંખ્યામાં પણ ઘટવાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે. હાલમાં રાજ્યમાં દરરોજ 1300થી વધુ કેસ તેમજ 15થી 20 લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ 1,13,662 કેસ પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી કુલ 94,010 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,213એ પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં 16,439 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 દર્દી વેન્ટિલેટર પર અને 16,352 દર્દીની હાલત સ્થિર છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 32,88,811 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1,326 નવા દર્દી નોંધાયા છે અને 1,205 દર્દી સાજા થયા છે, જ્યારે 15 દર્દીનાં મોત થયાં છે.

 

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
કુલ આંક 52,226 772 49,203

 

રાજ્યમાં 1,13,662 કેસ, 3,213 મોત અને કુલ 94,010 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 33,727 1,758 27,701
સુરત 24,174 693 20,597
વડોદરા 9,706 151 7,996
ગાંધીનગર 2,918 64 2,362
ભાવનગર 3,472 52 2,907
બનાસકાંઠા 1,393 19 1,384
આણંદ 932 16 829
અરવલ્લી 490 25 359
રાજકોટ 6,697 111 4,476
મહેસાણા 1,938 28 1,301
પંચમહાલ 1,854 18 1,469
બોટાદ 609 5 471
મહીસાગર 737 3 640
પાટણ 1,314 40 1,243
ખેડા 1,089 15 999
સાબરકાંઠા 864 10 655
જામનગર 4,168 28 3,796
ભરૂચ 1,858 13 1,622
કચ્છ 1,603 31 1,172
દાહોદ 1,416 6 1,100
ગીર-સોમનાથ 1,165 17 977
છોટાઉદેપુર 412 2 329
વલસાડ 1,082 9 987
નર્મદા 773 0 669
દેવભૂમિ દ્વારકા 419 4 379
જૂનાગઢ 2,191 31 1,870
નવસારી 1,038 7 911
પોરબંદર 375 4 356
સુરેન્દ્રનગર 1,429 9 1,092
મોરબી 1,250 15 954
તાપી 462 4 430
ડાંગ 78 0 52
અમરેલી 1,636 22 1,245
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,13,662 3,213 94,010

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments