Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44,18,028 લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી કુલ 1,37,394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,453ના કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં 16,710 એક્ટિવ કેસમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર અને 16,624 દર્દીની હાલત સ્થિર છે. તેમજ 1 લાખ 17 હજાર 231 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લાવવા માટે સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. પરંતુ આગામી મહિનાઓમાં તહેવારો શરૂ થઈ રહ્યા છે. તેવા લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માર્કેટમાં ભેગા થઈ શકે છે. જો આ સમયે પણ સોશિયમ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક પહેરવાના નિયમને માનવામાં નહીં આવે તો લોકલ સંક્રમણનું પ્રમાણ હાલ કરતા પણ વધી શકે છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 61,966 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,390ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 1,372 દર્દી સાજા થયા છે. જ્યારે 11 લોકોના કોરોનાને કારણે મોત થયા છે અને રાજ્યનો રિકવરી રેટ વધીને 85.32 ટકા થઈ ગયો છે. આમ સતત બીજા દિવસે 1,400થી ઓછા કેસ નોંધાયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
કુલ આંક 73,958 1026 71,423

રાજ્યમાં કુલ કેસ 1,37,394 અને 3,453 મોત અને કુલ 1,17,231 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 36,850 1,812 30,827
સુરત 29,017 765 25,333
વડોદરા 11,973 185 9,867
ગાંધીનગર 3,655 78 2,954
ભાવનગર 4,167 63 3,616
બનાસકાંઠા 2,054 21 2012
આણંદ 1,088 16 1042
અરવલ્લી 595 25 400
રાજકોટ 9,251 138 7,716
મહેસાણા 2,705 29 2006
પંચમહાલ 2,312 18 1,999
બોટાદ 743 5 595
મહીસાગર 1025 4 947
પાટણ 1,755 41 1,615
ખેડા 1,272 15 1,181
સાબરકાંઠા 1,088 10 831
જામનગર 5,989 33 5,650
ભરૂચ 2,245 15 1,987
કચ્છ 2,122 32 1,515
દાહોદ 1,640 6 1,375
ગીર-સોમનાથ 1,405 19 1,237
છોટાઉદેપુર 501 2 417
વલસાડ 1,172 9 1,110
નર્મદા 923 0 862
દેવભૂમિ દ્વારકા 563 5 447
જૂનાગઢ 2,795 33 2,391
નવસારી 1,173 7 1,095
પોરબંદર 464 4 415
સુરેન્દ્રનગર 1,774 10 1,422
મોરબી 1,662 16 1,387
તાપી 620 4 563
ડાંગ 106 0 81
અમરેલી 2,119 24 1,658
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,37,394 3,453 1,17,231
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments