Friday, April 19, 2024
Homeકોરોના : ગુજરાત : રાજ્યમાં 10 લાખની વસતિએ 1,600થી વધુ કોરોનાગ્રસ્ત, સંક્રમણ...
Array

કોરોના : ગુજરાત : રાજ્યમાં 10 લાખની વસતિએ 1,600થી વધુ કોરોનાગ્રસ્ત, સંક્રમણ ધરાવતા દર્દીઓનું પ્રમાણ 14.7 ટકા

- Advertisement -

ગુજરાતમાં ગુરુવારે કોરોનાના નવા 1,332 કેસ નોંધાતાં કુલ કેસનો આંકડો હવે 1,09,627 થયો છે. એ પૈકી હાલ હોસ્પિટલમાં કે ઘરે કે કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ હોય તેવા એક્ટિવ દર્દીઓની સંખ્યા 16,230 છે. છેલ્લા આઠ જ દિવસના ગાળામાં કોરોનાના કુલ કેસની સંખ્યા દસ હજાર કરતાં વધુ નોંધાઈ છે. ગુજરાતમાં હાલ દસ લાખની વસતિએ 1,614 લોકોમાં કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે. જો કે એ પૈકી હાલ સંક્રમણ ધરાવતા દર્દીઓનું પ્રમાણ 14.7 ટકા છે, એટલે કે અત્યારસુધીમાં કોરોના સંક્રમિત થયેલા 1.09 લાખ કરતાં વધુ લોકોમાંથી 15 ટકાથી પણ ઓછા દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 15 દર્દીઓનાં મોત થયાં છે અને 1,415 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3167એ પહોંચ્યો છે, જ્યારે 90,230 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલમાં 16,230 એક્ટિવ કેસ છે, જેમાંથી 91 દર્દી વેન્ટિલેટર પર અને 16,139 દર્દીની હાલત સ્થિર છે. જ્યારે 6,82,298 લોકો ક્વોરન્ટીન છે. રાજ્યમાં 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ, અત્યારસુધીમાં કુલ 30,73,534 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

1 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
કુલ આંક 48191 726 45,423

રાજ્યમાં 1,09,623 કેસ, 3,167 મોત અને કુલ 90,230 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 33,206 1,748 27,267
સુરત 23,340 677 19,778
વડોદરા 9,450 146 7,738
ગાંધીનગર 2,805 62 2,274
ભાવનગર 3,317 47 2,762
બનાસકાંઠા 1,330 18 1295
આણંદ 900 16 806
અરવલ્લી 479 25 343
રાજકોટ 6,250 106 4,175
મહેસાણા 1,832 28 1,235
પંચમહાલ 1,766 18 1,376
બોટાદ 585 5 456
મહીસાગર 703 3 640
પાટણ 1,242 40 1184
ખેડા 1,056 15 971
સાબરકાંઠા 828 10 640
જામનગર 3,807 28 3,435
ભરૂચ 1,793 12 1,482
કચ્છ 1,532 31 1150
દાહોદ 1,369 6 1044
ગીર-સોમનાથ 1,123 16 934
છોટાઉદેપુર 398 2 311
વલસાડ 1063 9 970
નર્મદા 740 0 637
દેવભૂમિ દ્વારકા 399 4 311
જૂનાગઢ 2081 31 1,770
નવસારી 1007 7 890
પોરબંદર 362 4 338
સુરેન્દ્રનગર 1369 9 938
મોરબી 1,178 15 892
તાપી 426 4 392
ડાંગ 77 0 52
અમરેલી 1,560 22 1,166
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,09,623 3,167 90,230
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular